Advertisement
Author: નોબત સમાચાર

સર્કિટ હાઉસ નજીક એક માસથી કપાયેલ ઝાડનો કચરો આજે પણ યથાવત્

સંબંધિત તંત્ર ક્યાં ઊંઘે છે ?

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: સર્કિટ હાઉસ નજીકનો માર્ગ ચાલવા લાયક રહ્યો નથી. અહિં કાપવામાં આવેલ ઝાડ આજે પણ યથાવત્ સ્થિતિમાં પથરાયેલ છે.

સર્કિટ હાઉસથી માહિતી વિભાગની કચેરી માર્ગે એકાદ માસ પહેલા ઝાડનું કટીંગ કરવામાં આવ્યું હતું. ત્યારથી ઝાડની ડાળીઓ પાંદડાનો કચરો ત્યાં જ યથાવત્ સ્થિતિમાં છે. જેની સફાઈ માટે તંત્રને સમય મળ્યો નથી. અહિંના સર્કિટ હાઉસમાં સમયાંતરે અધિકારીઓ-નેતાઓની આવનજાવન રહે છે. આમ છતાં જો આવી દૂરદશા હોય તો શહેરના અન્ય વિસ્તાર માટે તંત્ર પાસે શું અપેક્ષા રાખવી?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh