Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી મારૂતિનંદન હનુમાનજી મંદિરે તેમજ
દ્વારકા મધ્યે આવેલા પૌરાણિક શિવાલય શ્રી સિદ્ધનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે દેવાધિદેવને તેમજ મંદિર પરિસરમાં બિરાજમાન શ્રી મારૂતિનંદન હનુમાનજી મંદિરે ભવ્ય પુષ્પ શ્રૃંગારના દિવ્ય દર્શન યોજાયા હતાં. સાંજના સમયે યોજાયેલ દિવ્ય મનોરથ દર્શનનો બહોળી સંખ્યામાં સ્થાનીય શિવભક્તોએ તેમજ બહારગામથી પધારેલ ભાવિકોએ લાભ લીધો હતો. સમગ્ર દર્શન મનોરથને સફળ બનાવવા માટે મંદિરના વારાદાર પૂજારી સુભાષગીરી ગોસ્વામી તથા પૂજારી પરિવારે જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial