Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના અગ્રણીઓનું નિમંત્રણઃ
ખંભાળીયા તા. ૨૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાના થોડા જ સમયમાં નિવૃત્ત થવાના હોવા છતાં ગ્રામ પંચાયતોની મુલાકાત લેતા જિલ્લા કલેકટર રાજેશ તન્ના ખંભાળીયા નગરપાલિકા કે જે ખંભાળીયા શહેર કે જ્યાં જિલ્લા કલેકટર કચેરી આવેલી છે ત્યાં જ આવેલી છે. તેના બેદરકારી ભર્યા અણઘડ વહીવટ માટે જાણીતી છે. પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન, આગોતરા આયોજન નહીં, રસ્તામાં નબળી ગુણવત્તાની ફરિયાદ, સી.એમ. કચેરીમાંથી તપાસના આદેશ, ફરજમાં બેદરકારી, ગેરહાજર રહેતા સફાઈ કર્મીઓ તથા કરોડોના દેણાવાળો આર્થિક વહીવટ ખંભાળીયા નગર પાલિકાનો ભારે ચર્ચાસ્પદ છે ત્યારે ખંભાળીયામાં જ જિલ્લા કચેરીમાં બેસતા જિલ્લા કલેકટર ખંભાળીયા નગર પાલિકાની મુલાકાત લઈ તંત્રને વેગવંતુ કરે તેવી માંગણી અગ્રણીઓએ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial