Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રક્ષા બંધન નિમિત્તે
જામનગર તા. ૨૬: જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ પરિવારની લાભાર્થી દીકરીઓ અને શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા રક્ષાબંધન નિમિત્તે દેશના જવાનો માટે રક્ષા સુત્ર (રાખડી) બનાવીને નગરના સમાજસેવી અને પૂર્વ કોર્પોેરેટર ડિમ્પલબેન રાવલને સુપ્રત કરવામાં આવી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગર, કાર્યપાલક મંત્રી પાર્થ પંડ્યા, શાળાના આચાર્ય હિનાબેન અને સ્ટાફ તથા રાખડી બનાવનાર દીકરીઓ ઉપસ્થિત રહી હતી અને દેશના વીર જવાનોને શુભેચ્છા પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial