Advertisement
Author: નોબત સમાચાર

ઈન્ટર કોલેજ ક્રોસ કન્ટ્રી રેસ અને સાયકલીંગ સ્પર્ધાના આયોજન બદલ સન્માન

જામનગરની એચ.જે.દોશી કોલેજનું

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન જામનગરની ભવન્સ શ્રી એચ.જે.દોશી કોલેજ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે 'ઈન્ટર કોલેજ ક્રોસ કન્ટ્રી રેસ' અને 'રોડ સાયકલિંગ કોમ્પિટિશન' નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને સ્પર્ધામાં સિલેકટ થયેલા ભાઈઓ-બહેનો ખેલાડીઓ નેશનલ કક્ષાએ રમવા ૫ણ ગયા હતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરેલ હતું. કોલેજના પ્રિન્સીપાલ અને પીટીઆઈ ડો. તોસીફખાન ૫ઠાણનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. ઉત્તપલ જોશી, રજિસ્ટ્રાર અજયસિંહ જાડેજા, તેમજ શારીરિક શિક્ષણ વિભાગના ડાયરેકટર હરીશ રાબાના હસ્તે ડો. તોસીફખાન પઠાણને આ સ્પર્ધાઓના સફળ સંચાલન અને શ્રેષ્ઠ વ્યવસ્થાપન બદલ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ કોલેજના મેનેજિંગ ચેરમેન મહેશભાઈ સારડા, સેક્રેટરી જ્યોતિન્દ્રભાઈ વચ્છરાજાની, ટ્રસ્ટી રજનીકાંતભાઈ પ્રાગડા, જય ભાઉ દ્વારા એચ.જે.દોશી કોેલેજની સમગ્ર ટીમને

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh