Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણેક લાખનું નુકસાન થયાનો અંદાજઃ
જામનગરના મેહુલનગર રોડ પર આવેલા એમ્યુઝમેન્ટ પાર્ક નજીક લીટલ સ્ટાર પ્લે સ્કૂલમાં ગઈકાલે સાંજે શોર્ટ સર્કીટથી આગનું છમકલુ થયું હતું. એસીમાં આગ ભભૂકી ઉઠતા કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. તે દરમિયાન પ્લે સ્કૂલના ફર્નિચરમાં રૂ।.ત્રણેક લાખનું નુકસાન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial