Advertisement
Author: નોબત સમાચાર

ટેલીકોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટ સીસીએ દ્વારા 'સિનિયર સિટીઝન ડે'ની ઉજવણી

અમદાવાદમાં વિજયકુમારના અધ્યક્ષસ્થાને

                                                                                                                                                                                                      

અમદાવાદમાં ટેલીકોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટ સીસીએ દ્વારા વિજયકુમારના અધ્યક્ષસ્થાને નેશનલ સિનિયર સિટીઝન ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત વરિષ્ઠ પેન્શનરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh