Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિક્કા શહેર ભાજપ દ્વારા
સિક્કા શહેર ભાજપ દ્વારા સંત રવિદાસજી મહારાજની ૬૫૦મી જયંતી વર્ષ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત અહીંના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં કળશ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી કળશ યાત્રા યોજાઈ હતી. જેમાં ભાજપના કાર્યકર્તાઓ, સ્થાનિક લોકો, સત્સંગ મંડળના બહેનો જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial