Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ નજીક કોટેશ્વર મંદિરે મલ્લ કુસ્તી યોજાઈ

ક્રિડા ભારતી તથા સ્વ. હરદાસભાઈ બેરા ટ્રસ્ટ દ્વારા

                                                                                                                                                                                                      

તાજેતરમાં ક્રિડા ભારતી સંસ્થા, દેવભૂમિ દ્વારકા તથા સ્વ. હરદાસભાઈ હેભાભાઈ બેરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોટેશ્વર મહાદેવના સાંનિધ્યમાં ભાણવડ પાસે પરંપરાગત મલ્લ કુસ્તીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મલ્લ કુસ્તીબાજોએ ઉમળકાપૂર્વક ભાગ લીધો હતો તથા રમતમાં પૂર્વ મંત્રી મયુરભાઈ બેરા તથા હર્ષદભાઈ બેરા પણ જોડાયા હતા અને વિજેતા રમતવીરોને ટ્રોફી તથા રોકડ પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા. પરંપરાગત મલ્લ કુસ્તીબાજોને આ સ્પર્ધાથી ખૂબ જ પ્રોત્સાહન મળ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh