Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણ મહિનાની અમાસે પિતૃ પૂજાનું મહાત્મય
'છોટીકાશી'નું બિરૂદ પામેલ ધર્મનગરી જામનગરમાં શ્રાવણ મહિનાની અમાસ અને સોમવારના સંયોગનો લાભ લઈ ભગવાન ભોળનાથના આશીર્વાદ સાથે જ પિતૃઓની કૃપા પણ મેળવવા માટે ભકતો શિવાલયોમાં શિવ આરાધના તથા પીપળે પાણી રેડવા માટે ઉમટ્યા હતાં. નગરના પ્રસિદ્ધ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ઉપરાંત શ્રી વૈજનાથ મહાદેવ મંદિર સહિતના એવા શિવાલયો કે જ્યાં પીપળાનું વૃક્ષ પણ હોય ત્યાં ભકતોની વિશેષ ભીડ જોવા મળી હતી. ઘણાં મંદિરો તથા વાડીઓમાં નારાયણ બલિ જેવા પિતૃ કાર્યો પણ કરવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial