Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં પર્વાધિરાણ પર્યુષણ પર્વને અનુલક્ષીને ચાંદીબજાર વિસ્તારમાં આવેલ શેઠજી દેરાસરમાં ભગવાનને ભવ્ય આંગી કરવામાં આવી હતી તથા ભાવના કરવામાં આવી હતી. સંગીતમય ઉપાસના પણ કરવામાં આવી હતી. જૈન સમાજના લોકોએ બહોળી સંખ્યામાં ભવ્ય આંગીના દર્શનનો લાભ લીધો હતો. દેરાસરને રંગબેરંગી રોશનીનો શણગાર પણ કરવામાં આવ્યો હતો. દેરાસરનો ઝળહળાટ પર્યુષણ પર્વનો દ્યોતક બની રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial