Advertisement
Author: નોબત સમાચાર

ભીમાશંકર મહાદેવ મંદિરે ભવ્ય દર્શન

જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે આવેલા લોહાણા મહાજન વાડીમાં ભીમાશંકર મહાદેવના મંદિરે આજે શ્રાવણ માસના અંતિમ દિવસે સાંજે પ થી ૧૧ વાગ્યા સુધી શણગાર દર્શન યોજવામાં આવ્યા છે. પૂજારી પરિવાર દ્વારા સર્વે ભક્તોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh