Advertisement
Author: નોબત સમાચાર

શ્રી શંકરાચાર્ય જનરલ હોસ્પિટલમાં નિઃશુલ્ક આયુ.દવાખાનાનો પ્રારંભ

વરવાળામાં ટી.બી. સેનેટોરિયમ સંચાલિત

ઓખા તા. ૩૧:  શ્રી વરવાળા ટી.બી. સેનેટોરિયમ સંચાલિત શ્રી શંકરાચાર્ય જનરલ હોસ્પિટલના આયુર્વેદિક સારવાર વિભાગ હેઠળ વરવાળા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માટે દ્વારકા-ઓખા હાઈવે પર આવેલ ટી.બી.ના દવાખાના પાસે વિનામૂલ્યે કાયમી આયુર્વેદ દવાખાનાનો પ્રારંભ શરૂ થયેલ છે. જેમાં દરેક પ્રકારના રોગની તપાસ તથા સારવાર નિઃશુલ્ક કરવામાં આવે છે તથા જરૂરી ઉપલબ્ધ આયુર્વેુદિક દવા ફ્રી આપવામાં આવે છે.

નવા-જુના તમામ પ્રકારના રોગો કે બિમારી સંબંધિત સલાહ-સૂચનો માર્ગદર્શન આયુર્વેદના નિષ્ણાત ડોક્ટરો દ્વારા આપવામાં આવે છે. તો જરૂરતમંદ દર્દીઓને આ દવાખાનાનો લાભ લેવા સંચાલકો દ્વારા કરવામાં   આવી છે.

દવાખાનાનો સમય સોમવારથી શુક્રવાર પાંચ દિવસ સુધી સવારે ૯ વાગ્યાથી ૧ર સુધી અને સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી રહેશે. વરવાળા ટી.બી. સેનેટોરિયમ બિલ્ડીંગ, વરવાળા (જિ. દેવભૂમિ દ્વારકા) આ અંગે વિશેષ માહિતી માટે મો. ૯૩ર૭૪ પપ૩ર૭ નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh