Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખા મત્સ્યોદ્યોગ અધિક્ષક દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૩૧ ઓગસ્ટ તથા ૧ સપ્ટેમ્બરના જિલ્લામાં ભારે પવન સાથે દરિયો અતિશય રફ રહેવાના અને ઊંચા મોજા ઉછળવાની સંભાવના જોતા જિલ્લાના તમામ બોટધારકો, માચ્છીમારો તથા માચ્છીમાર આગેવાનોને બે દિવસ સુધી કોઈપણ પ્રકારના ફીશીંગ પર ન જવા તથા દરિયાકાંઠાથી દૂર રહેવા સૂચના આપવામાં આવેલ હોવા છતાં દ્વારકા નજીકના દરિયાકાંઠામાં ગેરકાયદે ફીશીંગ કરતી બોટ જોવા મળી હતી એ માચ્છીમારો સાવચેતીની સૂચના અવગણી ગેરકાયદે ફીશીંગ કરતા જોવા મળ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial