Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લામાં સતત પડેલા અતિભારે વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના મુખ્ય માર્ગોનું રીતસર ધોવાણ થઈ ગયું હોય તેવી ખરાબ હાલત થઈ ગઈ છે. જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર ઠેર ઠેર મસમોટા ગાબડા પડી ગયા છે. આ ખાડાખોમાં વરસાદી પાણી ભરાયેલા છે. વાહનચાલકો ખાડા તારવીને વાહન ચલાવી શકે તેવો માર્ગ જ રહ્યો નથી. જેથી વાહનો ફસાઈ જવાના, વાહનોને નુકસાન થવાના બનાવો બની રહ્યા છે. આ ઉપરાંત ટ્રાફીક જામની સમસ્યા સર્જાય છે અને અકસ્માત થવાની દહેશત રહે છે. સરકાર દ્વારા જિલ્લાના મુખ્ય માર્ગોના ખાડા કયારે પુરાશે...? રામ જાણે..!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial