Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભેજનું પ્રમાણ ૯૭ ટકા રહેતા બફારોઃ
જામનગર તા. રઃ જામનગરમાં વાદળોના આંટાફેરા વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં આંશિક વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૭ ટકા રહ્યું હતું. વાતાવરણમાં ભેજના આટલા વધુ પ્રમાણના પગલે બફારો અનુભવાયો હતો. પંખા તથા એસીથી દૂર માત્ર થોડીવાર કામ કરવાની સાથે પરસેવે રેબઝેબ થઈ ગયા હતાં. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન નહીંવત્ ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી અને લઘુતમ તાપમાન રપ.૬ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial