Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સસોઈ ડેમમાં પણ નવાનીરની આવકઃ
જામનગર તા.૦૧: જામનગર શહેરના લોકોને મહત્તમ પીવાનું પાણી પુરૃં પાડતા રણજીતસાગર ડેમમાં નવા પાણીની આવક થતાં બે ફૂટનો વધારો થયો છે. પરિણામે હાલ કુલ ૧૯ ફૂટે પહોંચી છે. ર૭ ફૂટની ઉંડાઈ આ ડેમ ધરાવે છે.
આ ઉપરાંત સસોઈ ડેમમાં પણ નવા પાણીની આવક શરૂ થઈ છે. આમ ગઈ રાતથી શરૂ થયેલી વરસાદ શુકનવંતો સાબીત થયો છે. જો જળાશયોમાં પાણીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial