Advertisement
Author: નોબત સમાચાર

વ્યાજખોરીથી નાગરિકોને છોડાવવા દ્વારકા પોલીસ દ્વારા યોજવામાં આવ્યા લોકદરબાર તથા લોનમેળા

રાજકોટ પોલીસ મહાનિર્દેશક અશોક યાદવના માર્ગદર્શન હેઠળ દ્વારકાના એસપી નિતેશ પાંડેય તથા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ દ્વારા તાજેતરમાં દ્વારકા જિલ્લાના ભાણવડ, કલ્યાણપુર તથા બેટ દ્વારકામાં લોકોને વ્યાજખોરોના ત્રાસથી છોડાવવા તથા સરળતાથી બેંકોમાંથી લોન મળે તે માટે માર્ગદર્શન આપવા તેમજ વ્યાજખોરોની ચુંગાલમાંથી લોકોને દૂર રહેવા જાગત કરાયા હતા. લોકોને સરળતાથી લોન મળે તે માટેની વ્યવસ્થા સાથે વ્યાજખોરો બાબતે ગમે ત્યારે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા કડક કાર્યવાહી થશે તેની ખાતરી પણ આપવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh