Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં તંત્રનું આકસ્મિક ચેકીંગ
ખંભાળીયા તા. ૧: દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ મામલતદાર કચેરીમાં શરૂ કરવામાં આવ્યો હતો. આ કંટ્રોલરૂમના આકસ્મિક ચેકીંગમાં મામલતદાર ખંભાળીયા વિક્રમ વરૂ થતાં તાલુકા પંચાયતના ટેકનીકલ આસિસ્ટન્ટ મેઘરાજસિંહ સોઢા ગેરહાજર હોય તથા કોઈ પૂર્વ પરવાનગી મેળવ્યા વગર હુકમનો અનાદર કર્યો હોય મામલતદાર વિક્રમ વરુએ ખંભાળીયા પોલીસ ઈન્સ્પેકટરની ધરપકડ વોરંટ ઈશ્યુ કરીને આ કર્મચારીને પકડીને તાકીદે તેમની સમક્ષ હાજર કરવા હુકમ કરતા ગુટલીબાજોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-ર૦૦પ અન્વયે પણ આ કર્મચારી સામે કડક કાર્યવાહી મામલતદાર દ્વારા હાથ ધરવામાં આવી હતી તથા તેનું રિપોર્ટીંગ જિલ્લા તંત્રને કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial