Advertisement
Author: નોબત સમાચાર

વાંઝીયામેણું મારી પતિ સહિતના સાસરિયાનો ત્રાસ

મહિલાએ નોંધાવી ફરિયાદઃ

જામનગર તા. ૧: કલ્યાણપુરના ડાંગરવડના યુવતીના લગ્ન પોરબંદરના ખાપટમાં થયા પછી પતિ સહિતના સાસરિયાઓએ વાંઝીયામેણું મારી ત્રાસ આપ્યાની ફરિયાદ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામના વતની જયાબેન હમીરભાઈ મોેેઢવાડીયાના લગ્ન પોરબંદર જિલ્લાના ખાપટ ગામના રામાભાઈ મૂળુભાઈ કારાવદરા સાથે લગ્ન થયા પછી આ પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ ત્રાસ આપી કવરાવી દીધાની કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે.

તેણીને વાંઝીયામેણું પતિ તેમજ સસરા મૂળુભાઈ કાનાભાઈ, સાસુ વાલીબેન, રણજીત મૂળુભાઈએ ત્રાસ આપ્યો હતો અને પતિએ મારકૂટ કરી હતી, હાલમાં પિયર પરત ફરેલા જયાબેને ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh