Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંતે સિટી ઈજનેરને સ્થળ પર પહોંચવું પડ્યું
જામનગર તા. ૧: જામનગરમાં નવાગામ ઘેડમાં કોઈએ ગેરકાયદે પુલ બનાવી નાખતા સંભવતઃ પાણી ભરાવવાની સમસ્યાના કારણે મહિલા કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સ્થળ ઉપર જ આંદોલન માટે બેસી ગયા હતા.
આખરે સિટી ઈજનેર ભાવેશ જાની સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે રચનાબેન નંદાણીયા સહિતનાઓ દ્વારા ત્યાંજ આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. નવાનાગના તરફના માર્ગે કોઈએ ગેરકાયદે પુલીયુ બનાવી નાખતા વરસાદી પાણી અવરોધાતા દહેશત વ્યકત કરવામાં આવી છે. આથી મધુવન સોસાયટી, ઈન્દિરા, સોસાયટી, સિદ્ધેશ્વર સોસાયટી, વિવેકાનંદ, ભીમવાસ, સ્વામિનારાયણ વગેરે વિસ્તારોમાં પાણી ભરાશે અને લોકોની ઘરવખરીને નુકસાન થશે. આથી મોટી સાઈઝના પાઈપ નાખી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial