Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાના નિવૃત્ત લાઈમેનની રજુઆત

નોકરીને કાયમી કરવા અંગે

ખંભાળીયા તા. ૧: ખંભાળીયા પાલિકામાં ૧૮-૦૯-૯૫થી ફીક્સ પગારથી વાલ્વમેન તરીકે કામ કરતા અને નિવૃત્ત થયેલા લાઈનમેન હેમેન્દ્ર બલભદ્રએ ૧૯૯૭માં તેમના પછી આવેલાને કાયમી કરી દેવાનો મુદ્દો ઉઠાવી તેમને કાયમી કર્મચારી તરીકે ન લેવાયા અંગે રજુઆત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા નિયામકે તેમને કાયમી કરવાનો હુકમ કર્યો હતો, હાઈકોર્ટમાં પણ તેઓ કેસ જીતી ગયા હોવા છતાં કાયમી ન કરીને ૧૨-૦૯-૨૩ ના છૂટા કરી દેવામાં આવતાં તેમણે ઉચ્ચ કક્ષાએ આધાર-પુરાવા સાથે રજુઆત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh