Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૬ ઈંચ જેટલો વરસાદ અને ભારે પૂરના કારણે
ખંભાળીયા તા. ૧: ખંભાળીયામાં તાજેતરમાં ત્રણ દિવસમાં પડેલા ૩૬ ઈંચ વરસાદ તથા મોસમના ૯૦ ઈંચ વરસાદના પગલે ઘી ડેમ ૭ ફૂટે ઓવરફ્લો થતાં ૫ાણી પાજના ચેકડેમ ઓવરફ્લો થતાં આ ચેકડેમના ત્રણ સ્થળેથી પાટીયા ખોલાયા હોવા છતાં ઉપરવાસની પાણીની ખૂબ મોટી આવક થતાં આ ચેકડેમમાં બે સ્થળેથી પાળમાં એક-દોઢ ફૂટ જેટલી દીવાલ ધોવાઈ ગઈ હતી.
દોઢ-બે વર્ષ પહેલાં આ ચેકડેમની પાળને નવી બનાવાઈ હતી પણ ઉપરવાસ ભારે વરસાદથી ધોવાઈ જતાં ભવિષ્યમાં આ વિશાળ જળરાશિવાળા ચેકડેમને મોટું નુકસાન થાય તેવું હોય. પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા ઈજનેર એન.આર. નંદાણીયા દ્વારા સર્વે કરીને આગળ કાર્યવાહી હાથ ધરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial