Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળીયા પાલિકા દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન

નગરપાલિકામાંથી ફોર્મ મેળવી ભરવાના રહેશે

ખંભાળીયા તા. ૧: ખંભાળીયામાં પાલિકા દ્વારા બે વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન થાય છે જે આ વર્ષે પણ થયું છે.

ખંભાળીયા પાલિકા સદસ્ય તથા સ્ટાફ તેમજ હોદ્દેદારો દ્વારા તા. ૦૩-૧૦થી નવ દિવસ સુધી રાજ્ય પુરોહિત બોર્ડીંગ સુથારની વાડી સામે, સ્ટેશન રોડ પાસે આયોજન થયું છે. રાત્રે ૯ થી ૧૨ સુધી કાર્યક્રમ યોજાશે જેમાં પ્રાચીન ગરબા પરંપરા અનુસાર ડ્રેસ સાથે ૩ થી ૧૫ વર્ષની બાળાઓ જોડાઈ શકશે જેની કોઈ ફી રાખવામાં આવી નથી. પાલિકા કચેરીમાંથી ફોર્મ લઈ આધારકાર્ડ, ફોટા સાથે પહોંચાડવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh