Advertisement
Author: નોબત સમાચાર

ભાટિયામાં શ્રાદ્ધ પક્ષ નિમિત્તે ગામના તમામ બાળકો માટે બટુક ભોજન

૬ હજાર જેટલા બાળકોએ લાભ લીધોઃ

ભાટિયા તા. ૧: ભાટિયા ગામના સેવાભાવી ભાઈઓ લાલજીભાઈ ધોકિયા તથા પ્રહ્લાદભાઈ દરજીના ગ્રુપ દ્વારા છેલ્લા રપ વર્ષથી ભાટિયાના તમામ બાળકો માટે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે પણ સતવારા સમાજની વાડીમાં યોજાયેલા બટુક ભોજનમાં છ હજાર જેટલા બાળકોએ ભોજન-પ્રસાદીનો લાભ લીધો હતો.

આ પ્રસંગે લખમણભાઈ આંબલિયા, કિશોરભાઈ દત્તાણી, ખીમભાઈ ચાવડા, પરેશભાઈ દાવડા, રાજેશભાઈ સોનગરા, વિજયભાઈ, નિલેશભાઈ કાનાણી વગેરે હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh