Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વિતિય ટેસ્ટ મેચ
કાનપુરતા. ૧: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના બીજા ટેસ્ટ મેચમાં વરસાદના વિઘ્નના કારણે લગભગ અઢી-ત્રણ દિવસની રમત રમાઈ ન હોવા છતાં ભારતે ૭ વિકેટે જવલંત વિજય થયો મેળવ્યો છે.
ભારતના બેટધરોએ પ્રથમ ઈનિંગમાં માત્ર ૩૪.૪ ઓવરમાં ટી-ર૦ જેવી ફટકાબાજી કરી ફટાફટ ર૮પ રનનો જુમલો ખડકી દીધો હતો અને નવ વિકેટે દાવ ડિકલેર કર્યો હતો. બાંગ્લાદેશ ટીમ બીજા દાવમાં ૧૪૬ રનમાં ઓલ આઉટ થઈ જતા ભારતને મેચ જીતવા ૯પ રનનો આશાન ટાર્ગેટ મયો હતો. ભારતે ૧૭.ર ઓવરમાં ૩ વિકેટે ૯૮ રન કરી ફટાફટ વિઝય મેળવ્યો હતો. ભારતના બીજા દાવમાં રોહિત શર્મા ૮ રને અને ગીલ ૬ રને આઉટ થઈ ગયા હતાં. જયસ્વાલે બીજા દાવમાં પણ શાનદાર ફીફટી નોંધાવી હતી. જયસ્વાલ પ૧ રને આઉટ થયો હતો.
પાંચ દિવસથી ૪પ૦ ઓવરની રમતવાળો ટેસ્ટ મેચ ૧૭૩.ર ઓવરમાં પૂરો થયો હતો. જેમાં બન્ને દાવમાં ભારતે પર ઓવરમાં ૩૮૩ રન ફટકાર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial