Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ભાટની આંબલી પાસે
જામનગરમાં ભાટની આંબલી વિસ્તારમાં પ્રતિવર્ષ મુજબ ગિરનારી ગ્રુપ દ્વારા આ વખતે પણ ગણેશ મહોત્સવની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, અને આ વખતે અયોધ્યા સ્થિત ભગવાન શ્રીરામની પ્રતિકૃતિ સમાન જ ભગવાન ગણેશજીની વિશાળ કદની પ્રતિમાનું સ્થાપન કરીને ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ સ્થળે જામનગર શહેરના અનેક ગણેશ ભક્તો દર્શન માટે આવીને ગણપતિદાદાના દર્શન કરી મહાઆરતીમાં જોડાય છે, તેમજ ગિરનારી ગ્રુપ દ્વારા પ્રતિદિન પ્રસાદ વિતરણ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial