Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૨૫૦૦ કિલો ૫ાવડરનો છંટકાવ કરાયોઃ
જામનગર તા. ૧૦: જામનગરમાં ચાલતી સફાઈ કામગીરી અન્વયે અત્યાર સુધીમાં ૬૫૦૦ મે. ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર ૮ જેસીબી, સાત લોડર, ૧૬ ટ્રેકટર, ૮૯ મિની ટીપર, ૪૮ બીગ ટીપર, ૬૩ વધારાના સફાઈ કામદારો ફાળવવામાં આવ્યા હતાં. ભારે વરસાદ પછી તા. ૦૯-૦૯-૨૪ સુધી ૬૫૦૦ મે. ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે તથા ૪૫૦૦ બેગ (૨૨,૫૦૦ કિલો), પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial