Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકો કે અન્ય વ્યક્તિ ડૂબી જવાનો ખતરો
જામનગરમાં પાછલા તળાવમાં મહાનગરપાલિકા દ્વારા ચબૂતરાથી જોલી બંગલા માર્ગ પર રણમલ તળાવની દીવાલ તોડી નાખવામાં આવી છે. આ દીવાલનો કાટમાળ જે પડ્યો છે તેમાં સોમવારે બાળકો, મહિલાઓ કાટમાળમાંથી લોખંડ વીણતા નજેર ચઢ્યા હતાં. આ ઓપન તળાવમાં કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે તાત્કાલીક પતરાની આડશ અથવા તો બંબુ બાંધવા જોઈએ, અન્યથા આ કાટમાળમાંથી ચીજવસ્તુ કાઢવા માટે જતા બાળકો પાણીમાં ડૂબવાની અથવા તો કોઈ જાનહાનિ થવાની પૂરી શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial