Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભગવાન શ્રી રામલલ્લાની આબેહૂબ પ્રતિકૃતિઃ
જામનગરમાં નાગનાથ ગેઈટ, ગરબી ચોક, નદીપા શેરી નંબર ર માં આ વર્ષે પણ ભોઈરાજ મિત્ર મંડળ દ્વારા ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન શ્રી રામલલ્લાની આબેહૂબ પ્રતિકૃતિની ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ૧૧ દિવસ ચાલનારા આ મહોત્સવમાં દર્શન, આરતીનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવાયું છે. દરરોજ રાત્રે ૮-૩૦ કલાકે આરતી કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial