Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રઘુવંશી કલરવ પરિવાર દ્વારા
જામનગર તા. ૧૦: જામનગરમાં છ વર્ષથી કાર્યરત રઘુવંશી કલરવ પરિવાર દ્વારા સંસ્થાના સભ્યો સાથે આ વર્ષે પણ રઘુવંશી સમાજના ભાઈઓ-બહેનો તથા બાળકો માટે તા. ૧પ-૯-ર૦ર૪ ના સાંજે ૬ વાગ્યાથી ચાચા-ભતીજીની ફૂડ ક્લબના પાર્ટી પ્લોટમાં સમર્પણ હોસ્પિટલ રોડ, સ્વામિનારાયણ મંદિર સામે, વેલકમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજનમાં તાલી, પંચિયા, ફ્રી-સ્ટાઈલ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જેમાં ભાગ લેવા માટે તૃપ્િંતબેન ગંધા (મો. ૯૪૦૯ર ૦૮પ૮૯), અલ્કાબેન વિઠ્ઠલાણી (મો. ૯૪૦૮૩ ર૧૯૧૯), મીનાબેન દાસાણી (મો. ૯૪ર૭૯ ૯રર૭૯) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial