Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટના યુવાને કરી ફરિયાદઃ
જામનગર તા.૧૩ : જામનગર નજીક વિજરખી ગામની ગોળાઈમાં ગયા મંગળવારે એક મોટરે રાજકોટના પિતા-પુત્રના બાઈકને ટક્કર મારતા બંનેને ઈજા થઈ હતી. મોટરના ચાલક સામે ફરિયાદ કરાઈ છે. જામનગર-કાલાવડ રોડ પર આવેલા વિજરખી ગામ પાસેથી ગયા મંગળવારે બપોરે રાજકોટના વાવડી ૮૦ ફૂટ રોડ પર રહેતા સંદીપભાઈ ચંદુભાઈ જોષી તથા તેમના પિતા ચંદુભાઈ જોષી મોટર સાયકલ પર જતા હતા. તેઓના બાઈકને લાલ રંગની આઈ-૨૦ મોટર ઠોકર મારી નાસી ગઈ હતી. આ અકસ્માતમાં ચંદુભાઈને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. સંંદીપ જોષીએ મોટરચાલક સામે પોલીસમાં રાવ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial