Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વા રૂપારેલે ધો. ૧૦માં એવન ગ્રેડ સાથે વિજ્ઞાન-સંસ્કૃતમાં મેળવ્યા ૧૦૦ ગુણ

દેવભાષા અને વિજ્ઞાનમાં એક સમાન પારંગતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના જાણીતા ટેક્ષ એડવોકેટ્સ એન્ડ કન્સલ્ટન્ટ રૂપારેલ એન્ડ રૂપારેલવાળા એડવોકેટ્સ કમલેશભાઈ એ. રૂપારેલની ભત્રીજી અને ચિરાગભાઈ અમૃતલાલ રૂપારેલની પુત્રી વિશ્વા રૂપારેલ એ અંગ્રેજી માધ્યમમાં ધો. ૧૦માં ૯૫.૧૬% ગુણ સાથે ૯૯.૩૫ પી.આર. અને એવન ગ્રેડ મેળવી રૂપારેલ પરિવાર તથા સમગ્ર રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે. ઉલ્લેખનીય છે કે, તેણીએ સંસ્કૃત ભાષા અને વિજ્ઞાનનાં વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવી અનોખી સિદ્ધિ મેળવી છે. જે બદલ તેના પર ચોતરફી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh