Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુદ્ધ જેવી સ્થિતિના સંદર્ભમાં આયોજીત કેમ્પઃ
ભાણવડના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં યુદ્ધ જેવી સ્થિતિના સંદર્ભમાં રકતદાન કેમ્પ યોજાયો હતો જેમાં ૧૦૨ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા આરોગ્ય વિભાગના ડો. પ્રકાશ, ડો. વિજય ચૌહાણ, રાહુલભાઈ ગાગલીયા, ગીરીશભાઈ વાવણોટીયા તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial