Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા
અમદાવાદ તા. ૧૩: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ -૩ સંવર્ગની 'ફક્ત દિવ્યાંગ ઉમેદાવારો' માટેની ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળે પીડબલ્યુબીડી માટે સીધી ભરતીની સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઇવ શરૂ કરી છે, ત્યારે રાજ્યભરમાં અલગ - અલગ પોસ્ટ માટે કુલ ૧૨૫૧ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે . જેમાં તા.૧૫ મે, ૨૦૨૫ દરમિયાન ભરતીના ફોર્મ ઓનલાઇન ભરી શકાશે.
જેમાં લેબોરેટરી ટેક્નિશિયનની ૪૩, સ્ટાફ નર્સની ૩૬, વિસ્તરણ અધિકારી (ખેતી) ની ૧૨, પશુધન નિરીક્ષકની ૨૩, આંકડા મદદનીશની ૧૮, જુનિયર ફાર્માસિસ્ટની ૪૩, વિસ્તરણ અધિકારી (સહકાર, ગ્રેડ -૨) ની ૮, સંશોધન મદદનીશની ૫, મુખ્ય સેવિકાની ૨૦, ગ્રામ સેવકની ૧૨૫, ગ્રામ પંચાયત મંત્રીની ૨૩૮ જગ્યા સહિત અલગ - અલગ પોસ્ટ માટે કુલ ૧૨૫૧ જગ્યા પર સીધી ભરતી કરાશે .
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial