Advertisement
Author: નોબત સમાચાર

યુદ્ધ જેવી પરિસ્થિતિમાં માછીમારોના પરિવારની હાલત કફોડી

જિલ્લા કલેક્ટર સમક્ષ આગેવાનોએ કરી રજૂઆતઃ

                                                                                                                                                                                                      

હાલમાં યુદ્ધ જેવી સર્જાયેલી ૫રિસ્થિતિમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ પટી પર આવેલા ગામોમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે અને સુરક્ષા એજન્સી માછીમારોને પણ સતર્ક રહેવા સૂચના આપી રહી છે ત્યારે જામનગરના બેડી વિસ્તારના કેટલાક માછીમારોને રોજગાર મળવાનું બંધ થઈ ગયું છે. માછીમારી માટે દરિયામાં ન જઈ શકતા આ શ્રમિકોના પરિવારની હાલત કફોડી બની છે. તેવી રજુઆત બેડીના આગેવાન, શહેર કોંગ્રેસના સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના ઉમરભાઈ સોઢા, આમદ સેડાત, અબ્બાસ સુમારીયા દ્વારા કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh