Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ પૂનમબેન માડમની રજુઆતથી
જામનગર તા. ર૬: જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાળકો માટેના ગ્રોથ હોર્મોન્સ ટ્રીટમેન્ટના ૭૧૯ ઈન્જેકશનનો જથ્થો સંસદ સભ્ય પૂનમબેન માડમની રજુઆતના પગલે તાત્કાલિક પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઈન્જેકશન બાળકોના સમતોલ વિકાસ માટે આવશ્યક છે. આ જથ્થાની કિંમત રૂ. પચ્ચીસ લાખ જેટલી થાય છે. જી.જી. હોસ્પિટલમાં આ ઈન્જેકશનની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવશે. સંસદ સભ્ય પૂનમબેન માડમે રાજ્યના મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial