Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેકોર્ડબ્રેક વરસાદ પડ્યા પછી
ખંભાળીયા તા. ર૬: દ્વારકા જિલ્લામાં રેકોર્ડ બ્રેક વરસાદ પછી મેઘરાજાએ વિરામ લેતા લોકો, ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેકોર્ડ વરસાદ સાથે દ્વારકા કલ્યાણપુરમાં વર્ષોનો રેકોર્ડ તોડે તેવો વરસાદ પડતા ખેડૂતોને ખૂબ જ નુકસાન કરાવનારા મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ માત્ર ગઈકાલે સવારથી આજે સવારે ર૪ કલાકમાં ખંભાળીયા, કલ્યાણપુર, દ્વારકા તથા ભાણવડમાં શૂન્ય વરસાદ નોંધાયો છે. દ્વારકામાં તો ૪૮ કલાકમાં છાંટોય પડ્યો નથી !!
મોસમનો હાલનો કુલ વરસાદ સમગ્ર જિલ્લાનો ૧૦૮૯ મીલી નોંધાયો છે. જ્યારે દ્વારકાનો પ૪, કલ્યાણપુરનો પ૦, ખંભાળીયા ૪ર અને ભાણવડ ર૮ાા ઈંચ વરસાદ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial