Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગમે ત્યારે તૂટી પડે તેમ હોવાથી
જામનગરમાં એક જર્જરિત અને જોખમી મકાન મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. શહેરમાં કાલાવડ નાકા પાસે હાથીયાપોળ વિસ્તારમાં અતિ જર્જરિત હાલતમાં રહેલ મકાન ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં હતું જેનાથી માનવ હાનીની શકયતા હતી આથી જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા, આજે આ જર્જરિત મકાન તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial