Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયામાં લોહાણા જ્ઞાતિના નાગ પંચમીની વરસોની પ્રણાલિકા પ્રમાણે ઉજવણી કરવામાં આવી હતી. જલારામ મંદિરમાં જંગલનો રાફડો બનાવી તેમાં માટીના નાગદેવતા, છઃ બચ્ચાની મૂર્તિ મૂકી વિવિધ વાનગીઓ, પૂજા સામગ્રી, શ્રીફળ ધરાવી લોહાણા જ્ઞાતિના મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ ધાર્મિક પૂજાવિધિ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial