Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયા તા. ર૬: ભાટીયા રેલવે સ્ટેશન કમિટીની બેઠકમાં ભાટીયા રેલવે સ્ટેશનમાં પ્રાથમિક સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી. હાલમાં સ્ટેશનમાં નવા વેઈટિંગ રૂમ, શૌચાલયના ચાલતા કામની મુલાકાત કરવામાં આવી હતી. ભાટીયા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર પેસેન્જર્સ માટે વોટર કુલર આપવું, સ્ટેશન ઉપર કોચ પોઝિશન ડિસ્પ્લે સુવિધા ઉપલબ્ધ કરાવવી, પ૯પ૦૩/પ૯પ૦૪ ઓખા વિરમગામ લોકલ ટ્રેન પુનઃ શરૂ કરવી, ભાટીયા, હર્ષદ રોડ દ્વારકાધીશ સોસાયટી પાસે આવેલ રેલવે ફાટકમાં તથા કલ્યાણપુર રોડ પર આવેલ ફાટક પર અંડર બ્રીજ કે ઓવરબ્રીજની સુવિધા આપવા સહિતની રજુઆતો ભાટીયા રેલવે સ્ટેશન મેનેજર મારફતે કમિટી મેમ્બર્સ ડાયાભાઈ સોનગરા, ઉકાભાઈ પરમાર, એડવોકેટ કેતનભાઈ મોટલાએ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial