Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૬: જામનગરમાં તળાવની પાળે કાર્યરત આધાર કેન્દ્રની આજે મ્યુનિ. કમિશનર દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને અરજદારોને કોઈ મુશ્કેલી છે કે કેમ ? તેની વિગતો જાણી હતી. જામનગર મહાનગર-પાલિકાના કમિશનર ડી.એન. મોદી આજે તળાવની પાળ સ્થિત આધાર કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા અને અરજદારો તેમજ કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓ સાથે ચર્ચા કરી વિગતો જાણી હતી. આ મુલાકાત સમયે ડીએમસી ઝાલા અને સિટી ઈજનેર ભાવેશ જાની પણ સાથે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial