Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૮: જામનગરના શ્રી ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ દ્વારા પ્રમુખ શ્રી પ્રફુલભાઈ વ્યાસના નેજા હેઠળ તાજેતરમાં શ્રી સરસ્વતી સન્માન સમારંભ તથા સ્નેહમિલનનો કાર્યક્રમ જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પૂર્ણ થયેલ સ્વરૂચિ ભોજન રાખવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનનું સંચાલન સર્વશ્રી કિરીટભાઈ લાભશંકર ઠાકર, કપિલભાઈ મહેન્દ્રભાઈ રાવલ, કમલેશભાઈ પ્રાણજીવનભાઈ ભટ્ટ, આશુતોષભાઈ વ્યાસ વિગેરે કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial