Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં મહાવીર જૈન ઉપાશ્રયના ઉદ્ઘાટન સમારોહનું આયોજન

પૂ. ગુરૂદેવ ધીરજમુનિ મ.સા.ની શુભ નિશ્રામાં

જામનગર તા. ૮: લાલપુરમાં વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર સંસ્કારિત સ્થાનકવાસી જૈન સંઘ (લાલપુરના નવનિર્મિત માતૃશ્રી નવલબેન વીરચંદ મહેતા મહાવીર જૈન ઉપાશ્રયનો ઉદ્ઘાટન સમારોહ તા. ૧૫.૧.૨૫ના દિને પૂ. ગુરૂદેવ ધીરજમુનિ મ.સા.ની શુભનિશ્રામાં યોજાશે. તા. ૧૫-૧ સવારે ૧૦ વાગ્યે સામૈયુ-સ્વાગત, ૧૦:૧૫ વાગ્યે ઉદ્ઘાટન વિધિ, ૧૦.૩૦ વાગ્યે ધર્મસભા, તથા બપોરે ૧૨.૩૦ વાગ્યે સ્વામી વાત્સલ્ય થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh