Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરેડ પાસે વે-બ્રિજ માટે સંખ્યાબંધ ટ્રકો પાર્ક થતા
આમ તો આ માર્ગે રિલાયન્સમાં જતા વાહનો, શ્રમિકોના પરિવહન તથા ઉદ્યોગોમાં જતાં કર્મચારીઓ વગેરેના કારણે અહીં ટ્રાફિક જામની સમસ્યા રહે જ છે, પરંતુ આજે સવારે બન્ને તરફ ખટારા પાર્ક થતાં હજારો લોકો આ ટ્રાફિકજામમાં ફસાયા હતા અને બે કલાક સુધી ટ્રાફિક નહીં ખુલતા શ્રમિકોએ દેકારો કર્યો હતો. લાલપુર બાયપાસ પાસે એક સાથે ચોખા ભરેલી ૪૦ થી વધુ ગાડીઓ વે-બ્રિજમાં વજન કરાવવા માટે દરેડ જીએએફસીના ગોડાઉન નજીક બન્ને સાઈડમાં પાર્ક કરી હોવાથી આજે સવારે ૮ વાગ્યાથી જ ભયંકર ટ્રાફિક જામ સર્જાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial