Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહ્યું
જામનગર તા. ૨૩: જામનગરમાં વાદળોની આવન-જાવન વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન આંશીક ઘટીને મહત્તમ તાપમાન ૩૩.૨ ડિગ્રી જ્યારે નહીંવત વધીને લઘુતમ તાપમાન ૨૫.૬ ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનનો પારો ૩૩ ડિગ્રીથી વધુ રહેતા ગઈકાલે પણ ખાસ કરીને બપોરે વધારે ગરમી અનુભવાઈ હતી.
નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહ્યું હતું. પવનની ગતિ વધીને પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧૨ કિમીની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial