Advertisement
Author: નોબત સમાચાર

તહેવારોમાં ઉપયોગી ચીજવસ્તુઓનું તા. ર૪થી વેંચાણ-સહ-પ્રદર્શન

કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં આશ્રિત બાળાઓ દ્વારા નિર્મિત

જામનગર તા. ર૩: જામનગરના શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિભાગની આશ્રિત બાળાઓ દ્વારા આગામી નવરાત્રિ તેમજ દિવાળીના તહેવારો નિમિત્તે અવનવા ગરબા, દાંડિયા, દીવા, તોરણ, ટોડલીયા, લાભ-શુભ, સાથિયા વગેરે ચીજ-વસ્તુઓ બનાવવામાં આવી છે. બાળાઓના આ કાર્યને પ્રોત્સાહિત કરવા ચીજવસ્તુઓનું વેંચાણ અર્થેનું એકઝીબિશન તા. ર૪ થી તા. ર૬-૯-ર૪ દરમ્યાન સવારે ૧૦ થી ૭ વાગ્યા સુધી શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ, પ્રાર્થના ખંડ, પટેલ કોલોની, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh