Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર બાયપાસ પાસે સર્જાયો ટ્રાફિક જામઃ મજૂરોનો દેકારો

દરેડ પાસે વે-બ્રિજ માટે સંખ્યાબંધ ટ્રકો પાર્ક થતા

આમ તો આ માર્ગે રિલાયન્સમાં જતા વાહનો, શ્રમિકોના પરિવહન તથા ઉદ્યોગોમાં જતાં કર્મચારીઓ વગેરેના કારણે અહીં ટ્રાફિક જામની સમસ્યા રહે જ છે, પરંતુ આજે સવારે બન્ને તરફ ખટારા પાર્ક થતાં  હજારો લોકો આ ટ્રાફિકજામમાં ફસાયા હતા અને બે કલાક સુધી ટ્રાફિક નહીં ખુલતા શ્રમિકોએ દેકારો કર્યો હતો. લાલપુર બાયપાસ પાસે એક સાથે ચોખા ભરેલી ૪૦ થી વધુ ગાડીઓ વે-બ્રિજમાં વજન કરાવવા માટે દરેડ જીએએફસીના ગોડાઉન નજીક બન્ને સાઈડમાં પાર્ક કરી હોવાથી આજે સવારે ૮ વાગ્યાથી જ ભયંકર ટ્રાફિક જામ સર્જાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh