Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તાલુકાના મોવાણ ગામે આવેલા પ્રસિદ્ધ વાછરાડાડાની જગ્યા પર વાછરાભાની જાતરનો મેળો યોજાયો હતો. દર વર્ષે આ જાતર મેળામાં ચારણ ગઢવી જ્ઞાતિજનો, તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં વાછરા દાદાને નિવેદ કરવા તથા દર્શને ઉમટ્યા હતા. પરંપરાગત માટલી રાસ તથા દાંડીયા રાસ, મણીયારો રાસના કાર્યક્રમો યોજાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial