Advertisement
Author: નોબત સમાચાર

કેશોદમાં આવળ માતાજીના મંદિરે લાઈટીંગવાળું સેલ્ફી પોઈન્ટ મૂકાયું

ખંભાળીયા તા. ર૩: ખંભાળીયાની કેશોદ ગ્રામ ૫ંચાયતને વિશિષ્ટ અને પ્રજાલક્ષી વિકાસ કામો કરવા માટે એવોર્ડ મળ્યા છે. કેશોદ ગ્રામ પંચાયતના સરપંચ રંજનબેન આહિર તથા કશ્યપભાઈ ડેર દ્વારા આવળ માતાજીના મંદિરે ૭૦૦ જેટલી એલઈડી લાઈટ સાથેનું વિશાળ સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યું છે. જે દર્શનાર્થીઓ માટે વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh